17 સપ્ટેમ્બર ના રોજ દિલ્લી માં શ્રી વિશ્વકર્મા સમાજ નું મહા સંમેનલ થવાનું હતું. તે અનિવાર્ય સનજોગો ને કારણ હાલ પુરતું મુલતવી રાખવામાં આવ્યું છે.
તમામ માહિતી રાજ્યસભા સાંસદ શ્રી રામચંદ્ર જાગડા જી એ આપી.
સાંસદ શ્રી રામચંદ્ર જાગડા જી એ કહ્યું કે બીજા નવા પોગ્રામ ની નવી તારીખ નક્કી થતાં જ જાણ કરવામાં આવશે.