Gadhidham : આજ રોજ તા 03/07/2021 ના રોજ ગાંધીધામમાં આવેલ એક સેવાભાવી અને કર્મ નિષ્ઠ ડો. નિતેષ ભાઈ એસ. સુથાર ની હોસ્પિટલ ને આજે દસ વર્ષ પૂર્ણ કરી અગિયાર માં વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો છે
ડો. નિતેષ સુથાર હમેશા સમાજ સેવા તથા અન્ય સેવા ક્રિય કાર્યો માં આગળ રહેતા હોય છે.
આ દશ વર્ષ ના સમય ગાળા દરમ્યાન માં ડો. નિતેષ સુથારે વિસ હજાર થઈ વધારે દર્દીઓ ની સારવાર કરી ચુક્યા છે. સાથે સાથે પાંચ હજાર થી વધારે આર્યુવેદીક ક્ષાર સૂત્ર ની પદ્ધતિ થી પણ સફળ ઓપરેશન કરેલ છે.
ડો. નિતેષ સુથાર સમાજ ના કાર્યો માટે સદાય તત્પર હાજર રહેતા હોય છે. તેમણે ગણા સમાજ ના તથા સમાજ ની બહાર ન દર્દી ઓ ને આર્થિક તથા શારીરિક મદદ પણ કરેલ છે.
સદાય હસમુખો ચહેરો ધરાવતા ડો. નિતેષ સુથાર ની હોસ્પિટલ " શ્રી હરિ હોસ્પિટલ" ના અગિયાર માં મંગલ પ્રવેશ કરે છે ત્યારે તેમને "SV NEWS" તરફ થી ખૂબ ખૂબ શુભકામના
===========
Advertising



