Banaskantha : ઉતર ગુજરાત પાંચ પરગણા ગજજર સુથાર સમાજ દ્વારા બાળકો ના શિક્ષણ માટે વિના મુલ્યે નોટ બુક નું વિતરણ કરવામાં આવશે
બનાસકાંઠા ના પાંચ પરગણા ગજ્જર સુથાર દ્વારા તા.02/07/2021 અને શુક્રવાર થી બાળકો ને વિના મૂલ્યે પુસ્તક વિતરણ નો કાર્યક્રમ નો શુભ આરંભ કરવામાં આવશે જેમાં સમાજ ના એક ધોરણ થી બાર ધોરણ સુધી ભણતા તમામ બાળકો ને પુસ્તક વિતરણ કરવામાં આવશે
આ પુસ્તક નું વિતરણ સમાજ ના અલગ અલગ અગિયાર કેન્દ્ર ઉપર થી કરવામાં આવશે
આ પુસ્તક વિતરણ માં વહેલા તે પહેલા ના ધોરણે આપવામાં આવશે. જેમાં જ્યાં સુધી નોટ બુક નો સ્ટોક હશે ત્યાં સુધી બુક નું વિતરણ કરવામાં આવશેસમાજ નો ઉદ્દેશ્ય છે કે સમાજ ના તમામ બાળકો આ પુસ્તક વિતરણ નો લાભ લે અને સમાજ વધુ શિક્ષિત બને.
==========
ADVERTISEMENT




