Ahemdabad : આજે આપણા શ્રી વિશ્વકર્મા સમાજ ના ભાઈ ને આપણી મદદ ની જરૂર છે તો અવશ્ય મદદ કરશો "ખાલી મોટી વાતો થી સમાજ એક નથી થવાનો આવી નાની નાની મદદ થી એક દરિયો બની જવાનો"
નીચે તેમની તમામ વિગતો આપી છે
નામ : પંચાલ હિમાંશુ મુળજીભાઈ
પિતાઃ પંચાલ મુળજીભાઈ બેચરભાઈ
ગામઃ ગઢોડા
તાલુકો : હિંમતનગર
જિલ્લોઃ સાબરકાંઠા
મો નં : 9558480147 (કિંજલબેન )
મો નં : 7621971573 ( નયનભાઈ )
જાણીએ એમની આપ વીતી
હુ આજે બધાને એક મદદ માટે અપીલ કરું છું , મારા મીત્ર પંચાલ હિમાંશુ મુળજીભાઈ ઉમર ૨૭ વર્ષ , ગયા વર્ષ માં જોબ પર થી ધરે આવતા રોડ અકસ્માત થયો હતો , તે અકરમાત મા હિમાંશુ ના માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી , તેના કારણે માથાના ત્રણ વાર ઓપરેશન કરાવ્યા છતા પણ પરીસ્થિતી ખુબજ ગંભીર છે , ને હાલ હિમાંશુ ના ધરે થી સારવાર થાય છે , છેલ્લા એક વર્ષ થી બેડ મા હોવાથી ફેમેલી મા કોઈ આવક નથી , કેમ કે આવક નો એક માત્ર સ્ત્રોત હિમાંશુ પંચાલ છે , આ કારણો સર હાલ હિમાંશુભાઈ ના ધર પરીવાર મા જમવા તથા હિમાંશુભાઈ ની દવા લેવા માટે પણ પૈસા નથી તો આપની એક નાની મદદ પણ તે પરીવાર માટે મોટી મદદ થશે
ખાસ નોધ :
બેન્ક ડિટેલ નીચે આપેલ પોસ્ટ માં ચેક કરી લેવી
નામ: - મુલજીભાઇ બેચરભાય પંચાલ
ખાતા નંબર: - 754510054743 આઈએફએસસી કોડ: - BARBOBGGBXX -383459522
બેંક: - બારોડા ગુજરાત ગ્રામિણ બેંક


