સ્વર્ગસ્થ ની સ્મૃતિમાં અમરેલી માં આયુર્વેદ કેમ્પનું આયોજન



શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ સુરત ના મંત્રી શ્રી ગોપાલભાઈ વડગામાને ઘરે તેમના માતુશ્રી સ્વર્ગસ્થ શ્રી વિજયાબેન ભીખુભાઈ વડગામાની સ્મૃતિમાં આજે નાડી વૈધ શ્રી જીગ્નેશભાઈ પટેલ અમરેલીના  સાનિધ્યમાં આયુર્વેદ કેમ્પનું આયોજન તેમના ઘરે કરવામાં આવ્યું હતું જેમાં અસાધ્ય રોગથી પીડાતા લગભગ સો જેટલા સમાજના તમામ વર્ગના લોકોએ ફ્રી માં નાડી વૈધ ના નિદાનનો લાભ લીધો હતો







Advisement



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું