ઉત્તરપ્રદેશ : ઉત્તર પ્રદેશ ના લખનવ શહેર માં તા.04/07/2021 ના રોજ શ્રી વિશ્વકર્મા મહા સભા ના પ્રતિનિધિ મંડળ મા. રક્ષા મંત્રી શ્રી રાજનાથસિંહ ને મળ્યા હતા.
યુ.પી ના સુલતાન પુર ના કેસ માં કેસ ના ગુનેગારો દ્વારા વારંવાર મારી નાખવાની ધમકી મળતી હોવાનું મંત્રી શ્રી ને જણાવ્યું હતું અને તરત કાર્યવાહી કરતા મંત્રી શ્રી દ્વારા ડી.જી.પી. ઉત્તરપ્રદેશ ને આ બાબતે વાકેફ કર્યા હતા.
આ મુલાકાત માં એડવોકેટ કુમારી ક્રિમિત વિશ્વકર્મા, અને શ્રીમતી સુષ્મા વિશ્વકર્મા સાથે રહ્યા હતા.
આ મુલાકાત માં વિશ્વકર્મા સમાજ ના તમામ હોદેદારો સાથ આપ્યો હતો.
આ મુલાકાત ની અગવાઈ વિશ્વકર્મા મહા સભા ના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા નનામી ગંગે ભારતીય જનતા પાર્ટી લખનવ ના કવિનર શ્રી મહેન્દ્રજી વિશ્વકર્મા એ કરી હતી
======
Advertising


