શ્રી વિશ્વકર્મા સમાજ ને કારીગરી તો લોહી માં હોય છે ગમે તે કામ આપો આ સમાજ નું બાળક પણ બે હીંચક કરી દે છે.
આવાજ શ્રી વિશ્વકર્મા સમાજ ના કારીગર, ઉદ્યોગ પતિ શ્રી ભીખા ભાઈ ગજ્જર
ભીખા ભાઈ ગજ્જર કારીગરી માં તો નિપુણ છે, અને એક સફળ ઉદ્યોગપતિ પણ છે. ભીખા ભાઈ અમદાવાદ પોતાનું વર્કશોપ ધરાવે છે જ્યાં લાકડાનું એક્સપોર્ટ ફર્નિચર બનાવવા નું કામ કરે છે. ભીખાભાઇ એ પોતાના સમય માં સારા એવા મોટા કામ કર્યા છે અને હવે તેમના પુત્રો હવે આ કામ સંભાળે છે. ભીખાભાઈ હવે જવાબદારી થી નિવૃત થતા પોતાના અંદર નો કલાકાર જાગ્યો અને પોતાનું ફ્રી મળતા સમય હવે તે પોતાના સંગીત ને આપે છે. ભીખા ભાઈ ગજ્જર નું અસલી નામ દિનેશભાઇ ગજ્જર છે. દિનેશભાઇ ગજ્જર હાલ અમદાવાદ માં રહે છે તેમને મળતા સમય માં પોતે સંગીત સાથે વિતાવે છે . દિનેશભાઇ એ આના માટે સોશિયલ મીડિયા માં YOUTUBE ચેનલ બનાવી છે જેમાં તે પોતે ગાયેલ લોકગીત, ફિલ્મીગીત, ભજન ગાય છે. આ ચેનલ ને લોકો પસન્દ પણ કરી રહ્યા છે.
ભીખાભાઇ નું કહેવું છે કે સુથારી કામ થી કદાચ મને મારા ગ્રાહક જે મારા સગા સંબધી ઓ મને ઓળખત પણ સંગીત એક એવી કળા છે. જેનાથી આપણે લોકો સુધી અને લોકો ના દિલ સુધી સીધા પહોંચી શકીએ છીએ. જેથી તમે જે પણ કળા હોય તે ઉજાગર કરવી જોઈએ
નીચે ભીખાભાઇ ની YOUTUBE ચેનલ ની લિંક આપેલ છે તો તમે પણ ભીખાભાઈ સાથે આ ચેનલ પર સંગીત ની મોજ લઇ શકો છો.
DINESH BHAKODIYA
https://youtube.com/channel/UC9GDNEKqS5hWc5IDwxQNL9g
BHIKHABHAI GAJJAR
https://youtube.com/channel/UCweR1ux36gHybG18FM7Om0w.
=============
Advertise




