કચ્છ : હવે જ્યારે ગુજરાત માં ચુટણી ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષો એ પોતાની કમર કસી છે. અને પોત પોતાની તૈયારી માં લાગી ગયા છે. અને પોતાની ટિમો ને તૈયાર કરે છે.
આ માહિતી અમારી જાણ મુજબ કચ્છ જિલ્લા માં જેટલા શ્રી વિશ્વકર્મા સમાજ ના સભ્યો ભારતીય જનતા પાર્ટી ના સંગઠન સાથે જોડાયેલ છે તેમની છે.
શ્રી હેમંતભાઈ દહીંસરિયા (ગજ્જર)
શ્રી ચંદ્રેશ ભાઈ જોલાપરા (ગજ્જર)
શ્રી પ્રશાંતભાઈ સોલગામા (ગજ્જર)
શ્રી જગદીશ ભાઈ સુથાર ( મેવાડા )
શ્રી પ્રવિણભાઈ વેલજીભાઈ ચૌહાણ (મેવાડા સુથાર)
શ્રી કૌશલભાઈ સુથાર
નખત્રાણા તાલુકા ભાજપ યુવા મોરચા ના મહા મંત્રી શ્રી
શ્રી અમરતભાઈ સુથાર
રાપર તાલુકા ભાજપ બક્ષી પંચ મોરચા ના મંત્રી શ્રી
શ્રી મહેન્દ્રભાઈ સુથાર
રાપર શહેર ભાજપ બક્ષીપંચ મોરચા ના કોષઅધ્યક્ષ શ્રી
સતીબેન કે. સુથાર
ભચાઉ તાલુકા ભાજપ મહિલા મોરચા ના મહા મંત્રી
મનીષા બેન સુથાર
ભચાઉ શહેર ભાજપ મહિલા મોરચા ના મંત્રી શ્
કાન્તાબેન સુથાર
લખપત તાલુકા ભાજપ મહિલા મોરચા ના મંત્રી
શ્રી પ્રકાશભાઈ સુથાર
ભચાઉ તાલુકા ભાજપ કિસાન મોરચા ના મંત્રી શ્રી
શ્રી વિજયભાઈ પરમાર
ગાંધીધામ શહેર ભાજપ સંગઠન મંત્રી શ્રી
ઉપર આપેલી યાદી ફાઈનલ યાદી નથી અમારી પાસે આવેલ યાદી મુજબ નામ અને પદ આપેલ છે. સરત ચૂક હોય તો સુધારી લેવું
તમામ હોદેદારો ને SV NEWS Group તરફ થી હાર્દિક શુભેચ્છા
💢💢💢💢💢💢💢💢💢💢










