હવે શ્રી વિશ્વકર્મા સમાજ રાજકારણ પણ સક્રિય !

 શ્રી વિશ્વકર્મા સમાજ હવે રાજકારણ માં સક્રિય થઈ રહ્યો છે.

    દરેક ક્ષેત્રમાં સમાજ આગળ છે એ રીતે હવે શ્રી વિશ્વકર્મા સમાજ રાજકારણ પણ સક્રિય થઈ રહ્યો છે.

      હાલ માં જ અમદાવાદના ડો. ધર્મેન્દ્રભાઈ ગજ્જર પણ ભાજપ ના સારા પદ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.  ડો. ધર્મેન્દ્રભાઈ ગજ્જર ની ભાજપા ગુજરાત પ્રદેશ ના ચિકિત્સા (મેડિકલ) સેલના કન્વીનર તરીકે તેમજ ડો. અતુલભાઈ પંડ્યા ની ભાજપા ગુજરાત પ્રદેશ ના ચિકિત્સા (મેડિકલ) સેલના સહ-કન્વીનર તરીકે વરણી કરવામાં આવી હતી.

    આ ખુશી ના સમાચાર થી મિત્ર વર્તુળ તથા સ્નેહીજનો માં આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી અને  ડો. ધર્મેન્દ્રભાઈ ગજ્જર ને સર્વે તરફ થી અભિનંદન આપવામાં આવી રહ્યા છે.

   આ ખુશી ના અવસર પર " SHREE VISHWAKARMA NEWS " તથા  " SV NEWS GROUP " તરફ થી ખુબ ખુબ અભિનદન પાઠવવામાં આવે છે

===================

Sponsar



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું