ટુક સમય માં આવે છે શ્રી દિનેશભાઈ ગજ્જર અને શ્રી જયંતભાઈ ગજ્જરની જોડીનું ગીત “ હે દાદા વિશ્વકર્મા, મેરે સાથ રહો. “

       “ હે દાદા વિશ્વકર્મામેરે સાથ રહો. “

      વિશ્વકર્મા વંશજો માટે ગૌરવ ગણાતા અને ગીતોના લેખક શ્રી દિનેશભાઈ ગજ્જર અને ગાયક શ્રી જયંતભાઈ ગજ્જરની જોડીએ શ્રી વિશ્વકર્મા દાદા ના ગણા ગીતો નું સર્જન કર્યું છે જેમાં સમાજ ને તમામ ગીતો ગમ્યા છે અને આવકાર્ય છે. આ ગીતો માં || તું સ્વયં સર્જનહાર || આપના વંશજનું અમને ગૌરવ થાય ||  વિશ્વકર્મા કી સંતાન || ઘરમાં જ છે રાંદલ ||  જીવનમાં અમને છે એક આશા || જેવા શ્રી વિશ્વકર્મા દાદાના ભક્તિમય ગીતો અને શ્રી વિશ્વકર્મા પ્રભુજીની ઝાંખી લખી છે અને સ્વરબદ્ધ પણ કરી છે. શ્રી દિનેશભાઈ ગજ્જર અને શ્રી જયંતભાઈ ગજ્જરની જોડીનું ગીત જે શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ, રાજકોટ પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા અને એમની ટીમની પ્રેરણાથી એક નવું ભક્તિગીત તૈયાર કરવામાં આવ્યું છે જે સમાજ ને  તા.6-6-2021ને રવિવારે ના રોજ આ ભક્તિગીત સમાજ ને જોવા અને સાંભળવા મળશે  

આ ગીત ના બોલ છે “ હે દાદા વિશ્વકર્મા, મેરે સાથ રહો. “




ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું