પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) દ્વારા નોકરી ની વ્યવસ્થા થાય એ હેતુથી વોટ્સએપ પર જોબ ગ્રુપ || SV News


જય વિશ્વકર્મા દાદા

પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ)

      દ્વારા હાલ કોરોના મહામારી માં ઘણા વિશ્વકર્મા સમાજના ભાઈઓ તથા બહેનો એ નોકરી ગુમાવી દીધી છે તેમના માટે નોકરી ની વ્યવસ્થા થાય એ હેતુથી વોટ્સએપ પર જોબ ગ્રુપ બનાવેલ છે. તેમાં જેને જોબ ની જરૂર છે અને જેને માણસો ની જરૂર છે તે પણ અમારા આ ગ્રુપ માં જોડાશો જેથી અમે નોકરી ઇચ્છુક લોકો ને નોકરી અપાવી શકીએ.

      વિશ્વકર્મા સમાજના સભ્યો જે કંપની ના માલિક છે  તે પણ આ ગૃપ માં જોડાય અને જો આપની કંપની માં નોકરી માટે જગ્યા હોય તો અમારી સંસ્થા ને જાણ કરે જેથી અમે સમાજ સુધી એ મેસજ પહોંચાડી શકીએ

આ ગ્રુપ માં જોડાવા માટે નીચે આપેલા નંબર પર ફક્ત વોટ્સએપ મેસેજ કરવો જનો રીપ્લાય આપી દેવા માં આવશે

 

પંચાલ સુનિલ:-6356016496

પંચાલ મયંક:-7567535176

પંચાલ શૈલેષ:-9586808484

પંચાલ કેતન:-9725367056

============



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું