શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ-દેલવાડાના ટ્રસ્ટીઓ એક યાદી માં જણાવ્યું હતું કે️ દિવ થી રાજુલા પ્ર।તના દરેક વિશ્વકર્મા વંશજોને નમ્ર અપીલ કરવામા આવે છે કે કુદરતી આફત રૂપી "તૌકતે"વાવાઝોડાને લીઘે કોઈ પણના ઘરોને નુકશાન થયેલ હોય તો શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ-દેલવાડાના ટ્રસ્ટીઓને નુકશાનીની યાદી આપશો
(લી.શ્રી વિશ્ચકમૉ મંદિર ટ્રસ્ટ-દેલવાડા)
મુઃ-દેલવાડા,તાલુકોઃ-ઉના,જીલ્લોઃ-ગીર-સોમનાથ,
નોંધ આ પરિસ્થિતિ મા જે કંઈ બનશે તેમાં સહયોગ। કરવા પૂરો પ્રયત્ન કરશું
કોન્ટેક્ટ.
1. નરેશભાઇ મોડાસીયા (રોહીસા) જાફરાબાદ મો.નં.9998359393 ||
2. દિનેશભાઈ કરશાળ।,રાજુલા, મો.નં.9924312494 ||
3. પ્રવિણભાઈ મોડાસીયા,ઉના મો.નં.9924738202 ||
4. દિનેશભાઈ ધારૈયા , ઉના મો.નં.9228725514 ||
5. યોગેશભાઈ વિશનગરા , ઉના મો.ન.9427496994
( ફોટોગ્રાફ મોબાઈલ ઉપર મોકલી આપવા)

