નિમિષા બેન સુથાર વિશે "સુથાર" હોવાનો જાહેર ખુલાસો

 જય શ્રી વિશ્વકર્મા મિત્રો

 ગઈ કાલ તા.30/03/20210 ની આપેલ નિમિષા બેન સુથાર વિશે માહિતી વિશે જણાવા બાબત

     ગઇ કાલે આપેલ નિમિષા બેન સુથાર વિશે માહિતી આપી હતી જેમાં મને ઘણા મિત્રો ના આ બાબતે ફોન પણ આવ્યા હતા જેમાં નિમિષા બેન સુથાર નું નામ માં સુથાર સમાજ નું નામ આપેલ છે પણ અમે આ વિશે તમામ માહિતી અને ફોન થી નિમિષા બેન નો સંપર્ક સાધ્યો હતો જેમાં નિમિષા બેન એ ખુલાસા સાથે જણાવ્યું હતું કે તેમના વડીલો નો લાકડા નો બિઝનેસ હોવાથી તેમની ઓળખ સુથાર છે પરંતુ તે પંચમહાલ જિલ્લામાં આવતી "બારીયા" અટક(સરનેમ) ધરાવે છે

    નિમિષાબેન સુથાર ને સુથાર સમાજ કે વિશ્વકર્મા સમાજ સાથે સીધો કે આડકતરો કોઈપણ  જાતનો સબંધ નથી જેની સર્વે વિશ્વકર્મા સમાજે નોધ લેવી

==============

Ad

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું