નિમિષા બેન સુથાર ને બીજેપી દ્વારા (પંચમહાલ) મોરવા હડફ વિધાન સભા ના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. નિમિષા બેન સુથાર પહેલે ધારાસભ્ય રહી ચુક્યા છે. અને રાજકારણ નો બહોળો અનુભવ ધરાવે છે..
નિમિષા બેન સુથાર છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતાપાર્ટી સાથે જોડાયેલ છે. નિમિષા બેન સુથાર ની પસંદગી થવાની સાથે સમાજ તથા સ્નેહીજન અને મિત્ર વર્તુળ તરફ થી શુભેચ્છા આપવામાં આવી રહી છે.
નિમિષાબેન સુથાર એ તા.30/03/2021 ના રોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ સાહેબ, ગુજરાત સરકાર ના માન.મંત્રી શ્રી ગણપત સિંહ વસાવા સાહેબ, માન.મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર સાહેબ, માન. મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ જીલ્લા ના પ્રભારી શ્રી પરાક્રમસિંહ જાડેજા સાહેબ, પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબ,મહીસાગર જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથસિંહ બારીઆ સાહેબ,જીલ્લા ના લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી રતનસિંહ રાઠોડ સાહેબ, જીલ્લા પંચાયત પંચમહાલ ના પ્રમુખ કુમારી કામિનીબેન સોલંકી,જીલ્લા મહામંત્રી શ્રી મયંકભાઈ દેસાઈ, શ્રી કુલદીપસિંહ સોલંકી, શ્રી રાજપાલસિંહ જાદવ, શ્રી વિક્રમસિંહ ડિંડોર, શ્રીમતી જાજમબેન પારગી સહિત પદાધિકારીશ્રીઓ અને કાર્યકર્તાનઓની વીશેષ ઉપસ્થિતિમાં ૧૨૫ મોરવા હડફ વિધાનસભા ના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
તમામ માહિતિ નિમિષા બેન સુથાર એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી હતી
નિમિષા બેન સુથાર ને બીજેપી દ્વારા મોરવા હડફ વિધાન સભા ના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અને ઉમેદવારી પત્ર ભરવા તથા વિજય બને તેવી શ્રી વિશ્વકર્મા ન્યુઝ પરિવાર તરફ થી શુભેચ્છા
નીચે આપેલ લિંક ઉપર વધુ માહિતી
https://shreevnewsgroup.blogspot.com/2021/03/blog-post_31.html



