
ઉત્તરપરદેશ ના નોઇડા માં 26/03/2021 સેક્ટર 74 માં વિશ્વકર્મા મહાસભાની બેઠક યોજાઈ હતી. જેમાં મહેન્દ્ર વિશ્વકર્મા રાષ્ટ્રીય અધ્યક્ષ વિશ્વકર્મા મહાસભા કન્વીનર: -નમાંમિગંગા ભારતીય જનતા પાર્ટી લખનઉ, શ્રી દિવાકર વિશ્વકર્મા રાષ્ટ્રિય મહામંત્રી વિશ્વકર્મા મહાસભા, શ્રી વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ સમાજ સેવી એવા શ્રી અમિત વિશ્વકર્મા જી ને જિલ્લા નોઈડા ના પ્રમુખ તરીકે અને શ્રી રિંકુ વિશ્વકર્મા જી નોઈડા વિશ્વકર્મા મહાસભા ના મહામંત્રી તરીકે નિયુકતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.