શ્રી વિશ્વકર્મા સમાજની મહીલાઓ આત્મનિર્ભર બને તે ઉદ્દેશ્ય સાથે યોજવામાં આવ્યું ભવ્ય એક્ઝીબિશન


 મહીલા આત્મનિર્ભર અભિયાન અંતઞઁત યોજવામાં આવેલ ભવ્ય એકઝીબીશન

  SDPSS Expo 2021 ઞુજરાત , અમદાવાદ ખાતે યોજવામાં આવેલ હતું. જેમા વિશ્ર્વકમાઁ સમાજ ની ૧૦૨ મહીલા ઓ દ્વારા વિવિધ પોડ્કટ પદશીઁત કરવામાં આવેલ હતા. 

  એકઝીબીશન નિહાળવા અમદાવાદ વસતા વિશ્ર્વકમાઁ સમાજ ના તથા અન્ય સમાજ ના બહેનો પરીવાર સહ મોટી સંખ્યામાં મુલાકાત લીધેલ હતી . 

  એકઝીબીશન મા મુબઇ , સુરત , વડોદર , સિધ્ધપુર  , મહેસાણા  , પાલનપુર  , ડીસા  વઞેરે શહેરો માથી અઞિણ્ય ભાઇ-બહેનો તથા અમદાવાદ સમાજ ના બહેનો મોટી સંખ્યા મા પરીવારસહ ઉપસ્થિત રહી આ મહીલા આત્મનિર્ભર અભિયાન એકઝીબીશન નિહાળી અને ખરીદ કરી હતી , લાઇવ ફુડ સ્ટોલ ની મુલાકાત લઇ આનંદ માણેલ હતો. 

  એકઝીબીશન તારીખ ૨૧.૦૩.૨૦૨૧ ના રોજ શુ આયોજીત સેમીનાર મા મોટી સંખ્યા મા બહેનો ઉપસ્થિત રહી માઞઁદશઁન મેળવેલ .સંસ્થા દ્વારા મહીલા અઞિણ્ય બહેનોને સન્માનિત કરવામાં આવેલ હતા. 

  શ્રી ધાન્ધાર પંચાલ સેવા સમાજ-અમદાવાદ દ્વારા આયોજીત આ એકઝીબીશન નો તમામ ખચઁ સંસ્થા દ્વારા કરવામાં આવેલ .પાટીસિપ્નટ બહેનો ને વિનામુલ્યે એકઝીબીશન નુ પ્લેટફોર્મ પુરુ પાડી મહીલા આત્મનિર્ભર બને અને મહીલાઓ મા સશક્તિકરણ ની જાઞુત્તીઁ કેળવાય તે હેતુસર આ આયોજન ભારત દેશ મા સૌ પ્રથમ વાર વિશ્ર્વકમાઁ બહેનો દ્વારા આ વિશાળ એકઝીબીશન નુ આયોજન કરવામાં આવ્યું હતું . 

  સદર એકઝીબીશન અંતિમ દિવસે પાટીસીપ્ન્ટ બહેનો આનંદમય-હષઁભેર સમાપન કરેલ અને આઞામી સમય મા આવા એકઝીબીશન નુ આયોજન કરવા ઇચ્છા  વ્યક્ત કરેલ . 

  સંસ્થા દ્વારા એકઝીબીશન મા  ઉપસ્થિત સવઁ સંસ્થા ના અઞિણ્યો બહેનો તથા ભાઇઓ નો આભાર માનવામાં આવેલ અને ધન્યવાદ કરવામાં આવેલ . 


લિ .શ્રી ધાન્ધાર પંચાલ સેવા સમાજ-અમદાવાદ કારોબારી કમીટી વતિ

પ઼મુખ શ્રી જંયન્તિભાઇ એમ પંચાલ 

ઉપપ્રમુખશ્રી બાબુભાઈ ડી પંચાલ 

ઉપપ્રમુખશ્રી પ્રેમચંદભાઇ સી પંચાલ 

ઉપપ્રમુખશ્રી પ઼હલાદભાઇ એસ પંચાલ 

મંત્રી શ્રી અરવિંદભાઇ આઇ પંચાલ

ખજાનચી શ્રી જંયન્તિભાઇ બી પંચાલ 


મહીલા વિકાસ સમીતી વતિ


કો.ઓર્ડીનેટરશ્રી રમેશભાઈ જે પંચાલ 

કન્વીનર શ્રીમતી મધુબેન આર પંચાલ 

સહકન્વીનર શ્રી નયનાબેન એ પંચાલ 

સહકન્વીનર શ્રી સ્મીતાબેન કે પંચાલ



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું