શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ-સુરત દ્વારા VPL ક્રિકેટ ટુર્નામેન્ટ-4

 ટુર્નામેન્ટ નું આયોજન નો ઉદેશ્ય સમાજ ના યુવાનો એક સાથે મળે અને સમાજ સાથે પોતાનો પરિચય કેળવે 
    સુરત માં હાલ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા VPL-4 ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે, જેમનું આયોજન તા.11/02/2021 થી તા.14/02/2021 સુધી રાખવામાં આવ્યું છે. આજનો યુવાન સમાજ થી દુર થતો જાય છે જેથી સમાજ પત્યે ની ભાવના લુપ્ત થતી જાય છે આ ટુર્નામેન્ટ નું આયોજન નો ઉદેશ્ય સમાજ ના યુવાનો એક સાથે મળે અને સમાજ સાથે પોતાનો પરિચય કેળવે 
     ટુર્નામેન્ટનો શુભારંભ સમાજ ના મહાનુભાવો વચ્ચે દાદા ની આરતી થી કરવામાં આવ્યો હતો અને તા.14/02/2021 ના રોજ ફાઇનલ મેચ રાખેલ છે જેમાં સર્વે જ્ઞાતિજનો ને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. 
ટુર્નામેન્ટ નું સ્થળ : દેવવિલા ક્રિકેટ ગ્રાઉન્ડ, વાલક પાટિયા, સુરત રાખવામાં આવ્યું છે
માહિતી:શ્રી પરેશભાઈ સોનિગરા(સુરત)
==============

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું