અમદાવાદ : શ્રી વિશ્વકર્મા સમસ્થ લુહાર સુથાર પંચાલ સમાજ નું તા. 17/02/2021અને બુધવાર ના રોજ સ્નેહ મિલન થવા જઈ રહ્યું છે, આ સ્નેહ મિલન નો ઉદેશય સમાજ ને એક કરવા માટે છે જેમાં સમસ્થ વિશ્વકર્મા વંશજો ને પરિવાર સાથે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માં કોરોના ની ગાઈડ સાથે કાર્યક્રમ માં આવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો, કાર્યક્રમ નું સ્થળ અને ટાઈમ પણ જાહેર કરેલ છે
સ્થળ : ભરત પાર્ટી પ્લોટ રબારી કોલોની અમદાવાદ
ટાઈમ : સાંજે 6.00 કલાકે
માહિતી : શ્રી ધનજીભાઈ પંચાલ (અમદાવાદ)
