શ્રી વિશ્વકર્મા સમાજ ને નમ્ર નિવેદન

કહેવત છે કે કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય

આજે શ્રી વિશ્વકર્મા સમાજ ના એક પરિવાર ને સમાજ ના સાથ ની જરૂરત છે ,
      હાલમાં જ રાજકોટ ના શ્રી વિશ્વકર્મા સમાજ ના સ્વ. વિપુલભાઇ નાનાલાલભાઈ બકરાણીયા ( ગજ્જર ) નું પતંગ ની દોરી ના અકસ્માત થી મરણ થયું હતું, સ્વ, વિપુલભાઇ ઘર ના એક સભ્ય હતા જે સુથારીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા, તેમના ઘરમાં એક આઠ વર્ષ ની નાની બેબી છે
      આ કુટુંબ એ પોતાની છત્ર છાયા ગુમાવતા તેમના ઉપર આભ તૂટી પડ્યું છે. હાલ ની પરીસ્તિથી માં તેમના કુટુંબ ને પાછળ ની જિંદગી ગુજારવા માટે ઘણી સમસ્યાઓ આવી શકે છે તો શ્રી વિશ્વકર્મા સમાજ એ દાનવીર સમાજ છે તેથી સમાજ ના દાતાઓ ને નમ્ર નિવેદન કરવામાં આવે છે કે શ્રી વિશ્વકર્મા સમાજ થી યથા શક્તિ મદદ કરવી જોઈએ તો તેમના કુટુંબ પર આવી પડેલ દુઃખ તો આપણે દુર ના કરી શકીએ પરંતુ જે પણ થાય તેવી રીતે આપણે તેમનું દુઃખ ઓછું કરવાની કોશિશ કરવી જોઈએ   
પરિવાર ની માહિતી માટે કોન્ટેક્ટ નંબર : 
+91 98240 11985 ( 6.00pm to 9.00pm )
👉 બેંક ડીટેલ 👈
રાજકોટ સહકારી નાગરિક બેંક
નામ : હિરલબેન વિપુલભાઈ બકરાણીયા
IFSC Code : RNSB0000001
Branch : mavdi plot 
Mavdi road rajkot 

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું