શ્રી મહેન્દ્ર વિશ્વકર્માજી ને સમાજ સેવી ના એવોડ થી સન્માનિત
દિલ્લી માં તા. 19/12/૨૦૨૦ ના ઓલઇન્ડિયા મીડિયા કાઉંસીલ દ્વારા એક સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં શ્રી વિશ્વકર્મા સમાજ ના નમામી ગંગે ભારતીય જનતા પાર્ટી લખનૌ ઉતરપ્રદેશ ના રાષ્ટ્રીય અધ્યક્ષ વિશ્વકર્મા મહાસભા સંયોજક શ્રી મહેન્દ્ર વિશ્વકર્માજી ને સમાજ સેવી ના એવોડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા
આ પોગ્રામ માં રાજ્યસભા સાસંદ બીજેપી ના માનીનીય શ્રી રામચંદ્ર જાગડાજી, રાજ્યસભા સાંસદ બીજેપી માનનીય શ્રી ગીતા શાકયજી, રાજ્ય સભા સાંસદ બીજેપી માનનીય શ્રી સુશીલ ગુપ્તાજી રાજ્ય સભા સાંસદ બીજેપી માનનીય શ્રી રામ નિવાસ ગોપાલજી, વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા
માહિતી : શ્રી મહેન્દ્ર વિશ્વકર્માજી ( ઉતરપ્રદેશ )
=================



