હરિદ્વાર માં ગંગા નદી પર શ્રી વિશ્વકર્મા સેતુ
ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી હરીશ રાવતજીએ હરિદ્વારમાં ગંગા નદી પર નવનિર્મિત સેતુ નું નામ વિશ્વકર્મા સેતુ ૭ ડિસેમ્બરના રોજ રાખવામાં આવ્યું છે, આ કાર્ય માટે વિશ્વકર્મા સેતુ નામકરણ માટે પૂર્વ શિક્ષણ મંત્રી (ઉત્તર પ્રદેશ) રામ આસરે વિશ્વકર્માએ ૧૬ ઓક્ટોમ્બરના રોજ વિશ્વકર્મા મહા સંમેલનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરીશ રાવત ને અનુરોધ કર્યો હતો જેના અનુસંધાને મુખ્યમંત્રી શ્રી (ઉત્તરાખંડ) હરીશ રાવતજીએ રામ આશરે વિશ્વકર્મા ની માંગણી સ્વીકાર કરી હતી અને નવ નિર્મિત સેતુનું નામ વિશ્વકર્મા સેતુ આપી વિશ્વકર્મા સમાજનું ગૌરવ વધાર્યું છે તમામ વિશ્વકર્મા વંશજો હરીશ રાવતજીનો તથા રામ આસરે વિશ્વકર્માનો સરાહનીય કામગીરી ને બિરદાવે છે
માહિતી : હરગોવન મિસ્ત્રી
हरिद्वार
में विश्वकर्मा_सेतु हार्दिक बधाई
अखिल भारतीय विश्वकर्मा शिल्पकार महासभा राष्ट्रीय अध्यक्ष श्री रामआसरे_विश्वकर्मा के अध्यक्षता में 2016 को हरिद्वार में प्रदेश स्तर का सम्मेलन प्रदेश अध्यक्ष श्री रविंद्र धीमान द्वारा रखा गया इसमें उत्तराखंड के मुख्य अतिथि पूर्व मुख्यमंत्री हरीश रावत मौजूद रहे और उनके मुख से विश्वकर्मा पुल, विश्वकर्मा घाट, विश्वकर्मा भवन निर्माण की घोषणा की थी वह एक राज्य कक्षा का मंत्री बनाने का वचन दिया था आज 4 साल के बाद उत्तराखंड की सरकार ने विश्वकर्मा सेतु (पुल) का उद्घाटन किया गया इस कार्यक्रम में राष्ट्रीय महासचिव अतिथि के रूप में कालूराम लोहार गुजरात की तरफ से मौजूद थे उत्तराखंड की सरकार को बहुत-बहुत सधन्यवाद
समाचार द्वारा
श्री कालूरामजी लोहार
राष्ट्रीय महासचिव अखिल भारतीय विश्वकर्मा शिल्पकार महासभा

