વિશ્વકર્મા દાદાની જયંતિ મહસુદ 13 ની જાહેર રજાની માગણી મૂકવા માટેની ચર્ચા વિચારણા
આ કાર્યક્રમની શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી પ્રમુખ શ્રી અરૂણભાઇ બી આદ્રેજા, ઉપ પ્રમુખ શ્રી વિશાલભાઈ ખંભાયતા, મંત્રી શ્રી જીગ્નેશભાઈ આદ્રેજા, ખજાનચી હિતેશભાઈ આદ્રેજા, સહમંત્રી જીતેન્દ્રભાઈ ભેસાણીયા, ભાવેશભાઈ ભેસાણીયા, ઋતિલભાઈ અડીએચા, વિજયભાઈ બકરાણીયા, મુકેશભાઈ બસોપિયા, નિમેષભાઈ આદ્રેજા, વરુણ ભાઈ વડગામાં એ જહેમત ઉઠાવી હતીઆ કાર્યક્રમનું સંચાલન પ્રફુલભાઈ ગજ્જર ભાવનગર કરેલ હતું
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ મોડાસીયા દેલવાડા, અશ્વિનભાઈ જાદવાણી સુરત, રાજુભાઈ પંચાલ ખેડા, અને હરેશભાઈ ભારદીયા કચ્છ, નિખિલભાઇ ગજ્જર પડધરી, અમિતભાઈ બાવલેચા રાજકોટ, સાથ-સહકાર આપી ઉજળો બનાવ્યો હતો
આ કાર્યક્રમમાં રાજેશભાઈ ગજ્જર અમદાવાદ, નરેન્દ્ર ભાઈ અડીએચા અમદાવાદ, યોગીનભાઈ છીનીયારા રાજકોટ, એડવોકેટ નરેશભાઈ મોડાસીયા, વિરમાભાઈ સુથાર મહેસાણા, કનૈયાલાલ સુથાર, ભીખુભાઈ સિધ્ધપુરા ખાંભા, વિપુલભાઈ સંચાણીયા, હિરેનભાઈ કલોલિયા, પ્રકાશભાઈ ડોડીયા, રાજુભાઈ પંચાલ, હર્ષદભાઈ અઘેરા ભાવનગર, રાજુ ભાઈ કંસારા, દિનેશભાઈ માંડવીયા, ભાવેશભાઈ પિત્રોડા રાજકોટ, પંકજભાઈ પિત્રોડા, કાળુભાઈ ખંભાયતા, દિલીપભાઈ વડગામ, કનુભાઈ આદરેજા, પ્રફુલભાઈ સિંદ્રોજા, જીવનભાઈ ભેસાણીયા, દિનેશભાઈ ભેસાણીયા, મુકેશભાઇ ચૌહાણ, કાંતિભાઈ સોંડાગર, અશોકભાઈ પાટણવાડીયા, ભરતભાઈ ડાભી, બાવકુભાઈ હાજરી આપી હતી




