શ્રી વિશ્વકર્મા સમાજ ના નાયબ પોલીસ અધિક્ષક, ભુજ વિભાગ ના શ્રી જે.એન. પંચાલ સાહેબ ને દેશના પ્રતિષ્ઠિત SKOCH GRUP દ્વારા એવોડ થી સન્માનિત

દેશના પ્રતિષ્ઠિત "SKOCH GRUP" દ્વારા ઓનલાઈન એવોડ નો કાર્યકર્મ રાખવામાં આવ્યો હતો જેમાં દેશ ના  પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ભાગ લીધો હતો


    "SKOCH GRUP" દ્વારા ઓનલાઈન એવોડ નો કાર્યકર્મ માં શ્રી વિશ્વકર્મા સમાજ ના નાયબ પોલીસ અધિક્ષક, ભુજ વિભાગ શ્રી જે.એન. પંચાલ સાહેબ ને SKOCH GRUP દ્વારા સિલ્વર અવૉર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા 

        કોવિડ ૧૯ આ કટોકટી દરમ્યાન શ્રી જે.એન. પંચાલ સાહેબ ની પ્રશંસનીય કામગીરી રહી હતી. શ્રી વિશ્વકર્મા સમાજ માટે આ એક ગર્વ ની વાત છે. શ્રી જે.એન. પંચાલ સાહેબ ને સમાજ ના તથા સાથી મિત્રો અને સમાજના અગ્રણીઓ તથા સ્ટાફ મિત્રો તરફ થી ઢેર સારી શુભેચ્છાઓ આપવામાં આવી હતી


       શ્રી જે.એન. પંચાલ સાહેબ ને SKOCH GRUP દ્વારા સિલ્વર અવૉર્ડ થી સન્માનિત કરવા બદલ  શ્રી વિશ્વકર્મા ન્યુઝ પરિવાર તરફથી  ખુબ ખુબ શુભેચ્છાઓ





ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું