શ્રી ગુર્જર સુતાર તલસાણીયા પરિવાર જોગ
સર્વે ગુર્જર સુતાર તલસાણીયા પરિવાર ને ખાસ જણાવવાનું છે કે આપણે દર વર્ષે કારતક વદ ચૌદસ ના રોજ તલસાણા ગામે ધ્વજા મહોત્સવ તથા અશ્વપાલ દાદાને હવન નુ આયોજન રાખીયે છીએ જે આ વર્ષે કોરોના વાયરસ ની મહામારી ને ધ્યાન માં રાખી ને 10 મો ધ્વજા મહોત્સવ તથા હવન નુ આયોજન બંધ રાખેલ છે. આ વાત ધ્યાન માં લેવા વિનંતી.
વતી. - તલસાણીયા પરિવાર
માહિતી : પ્રવીણભાઈ બોરસાનિયા ( ભાવનગર )
=======================

