આવેદનપત્ર આપવાથી સમાજને શું ફાયદો અને શું નુકસાન છે ?

   આવેદન પત્ર આપવાથી સમાજ ને શું ફાયદો થશે અને શું નુકશાન થશે ?

        જય વિશ્વકર્મા સાથે સમાજના દરેક જાગૃત નાગરિકોને ને જણાવવાનું કે હમણાંથી મહા સુદ ૧૩ ને વિશ્વકર્મા જયંતી ની જાહેર રજાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે તો મને એક મનમાં સવાલ ઉપસ્થિત થયો અને મેં જે લોકો આ આવેદનપત્ર આપવા ગયેલા એવા લોકોને ખૂબ ગંભીરતાપૂર્વક મારા દિલમાંથી ઊઠે સવાલો ના જવાબ માટે થઈ પ્રશ્ન પૂછેલા જેવા કે સોશિયલ મીડિયામાં આ પોસ્ટ શેર કરના મીડિયા કવરેજ કરના અને આવેદનપત્ર આપનાર દરેક લોકોને કે કે આ રજા સરકાર મંજુર કરે તો આપણા સમાજને શું ફાયદો કારણકે આપણા સમાજના લોકો વધુમાં વધુ પડતા વેપાર ઉદ્યોગ અને ઇન્ડસ્ટ્રીયલ સાથે જોડાયેલા છે સરકારી અર્ધસરકારી નોકરી કરનારા મહત્વનું સે મેક્સિમમ પાંચથી દસ ટકા લોકો છે હવે આવા પાંચથી દસ ટકા લોકો માટે થઈ 2014 ની અંદર મૌખિક રજૂઆત આનંદીબેન પટેલને કરવામાં આવેલ અને તે જે તે સમયે આ સરકાર દ્વારા અનામત રજા જાહેર કરેલ જેની જોગવાઈ મુજબ આપણા વિશ્વકર્મા સમાજના જે તે લોકો સરકારી અર્ધસરકારી જોબ કરે છે એવા લોકોને સ્વૈચ્છિક તે દિવસે ધાર્મિક તહેવાર ના કારણે રજા રાખી શકે છે અને રહ્યું કે આપણા વેપાર-ધંધા અને ઉદ્યોગિક સાથે જોડાયેલા લોકો જો તે સ્વયંભૂ વિશ્વકર્મા જયંતી ના દીવસે રજા રાખે તો તેમાં કોઈ સરકારની ruptop નથી આવતી કે કોઈ અન્ય લોકોને રોક-ટોક નથી આવતી કારણ કે આપણે આત્મા છીએ સ્વરોજગાર સાથે જીવીએ છીએ તો આપણા સમાજના લોકોની અંદર જેટલી જાગૃતતા હોવી જોઈએ તે વિશ્વકર્માના આવા જન્મ જયંતીના તહેવારના દિવસે સ્વયંભૂ રજા રાખે તેના માટે થઇ પહેલાં તો આપણે સર્વ પ્રથમ સમાજના આગેવાનોએ દરેક લોકોની અંદર વિશ્વકર્મા ધર્મની જાગૃતતા એકતા અખંડિતતા અને ભાઈચારાની ભાવના સાથે આગળ વધવું જોઈએ છીએ એક જ દિવસે અને એક જ તારીખે આ લોકો સ્વયંભૂ રજા રાખે અને જે તે જગ્યાએ આપણા વિશ્વકર્મા જયંતીની ઉજવણી થતી હોય તેવી જગ્યાએ આ લોકો એકત્રિત થઇ અને ભાવપૂર્વક આ તહેવારની ઉજવણી કરે તો આપણી એકતા દેખાશે આ મારી નમ્ર વિનંતી છે કે મા સુદ તેરસના દિવસે વિશ્વકર્મા જયંતી ના દીવસે બધા એકત્રિત થઇ અને ભાવ અને શ્રદ્ધાથી આ તહેવારની ઉજવણી કરે આપણે સરકાર પાસે માંગણી કરવાથી શું ફાયદો છે દરેક લોકોએ મને જણાવવા નમ્ર વિનંતી છે 


     બીજું વસ્તુ કે થોડા સમય પહેલા આ જ લોકો 17 સપ્ટેમ્બર ની રજા જાહેર કરવા માટે થઈ અને નીકળેલા અને તે દિવસે તે આવેદનપત્રો આપવા માટેની તૈયારીઓ બતાવેલી કે ૧૭ સપ્ટેમ્બરના દિવસે વિશ્વકર્મા પૂજન દિવસની રજા આપવા માટે નમ્ર અરજ છે હવે તમે એ વિચારી લો કે પોતાને ખબર નથી કે મારે કઈ જાહેર રજા લેવી છે ગરીબ માં 17 સપ્ટેમ્બર માસમાં તીર્થ 72 ઝાડ નીચે સાથે આગળ વધી નહીં થયા અને ચલો તમે આવેદનપત્ર આપો છો તો એક સમાજના પ્રતિષ્ઠિત નાગરિક તરીકે તમે આપવા જઈ રહ્યા છો તો તમારી પાસે એ પણ માહિતી હોવી જોઈએ કે આ આવેદન પત્ર આપવાથી સમાજને શું ફાયદો છે અને શું નુકસાન છે અને દરેકને નમ્ર વિનંતી છે કે આવા સમાજના લક્ષી કોઈ સરકાર દ્વારા આયોજન કરવામાં આવે તો દરેક લોકો ની મંતવ્ય જવું જોઈએ સમાજના આગેવાનોની સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ આ કોઈ નાનીસૂની વસ્તુ નથી કે મન ધડક તમે તમારા પૈસા ઉપર સમાજને જાણ બહાર અને જાણ કર્યા વગર આવેદનપત્ર આપી દો ત્યારબાદ તમે લોકો ને જણાવો છો કે અમે આવેદનપત્ર આપીને આવ્યા છીએ તેનું કારણ શું ચલો ભાઈ આપીને આવ્યા સમાજ માટે બહુ એક સારી વાત કહેવાય તમે જાગૃત નાગરિક તરીકે પણ તમારી પાસે સવાલનો જવાબ ન હોવો જોઈએ છે અને તે ફાયદો શું અને નુકસાન જો તમારી દરેક આવેદનપત્ર આપનાર સમાજના જાગૃત નાગરિક નમ્ર વિનંતી છે કે દેવા આવેદનપત્ર આપવા ગયા હતા તેવું જ તમે લોકો દરેક સમાજના લોકોને મીડિયા સમક્ષ આવી અને એ જણાવો કે આ જાહેર રજા મળવાથી સમાજને શું ફાયદો છે બસ મારી વાતને વિરામ આપું છું જય વિશ્વકર્મા

શ્રી રાજેશભાઈ આર. મિસ્ત્રી ( વિરાટ વિશ્વકર્મા એકતા સમિતિ ) મો. +91 7600477611 

( શ્રી રાજેશભાઈ મિસ્ત્રી ને એકવાર જરૂર થી સાંભળવું જોઈએ )


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું