શ્રી વિશ્વકર્મા તેરસ ની જાહેરરજા માટે દેત્રૌજગામ માં એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ ના અગ્રણીઓ હાજર રહ્યા જેમાં સુનિલ ભાઇ, કનૈયાલાલ, મહેન્દ્રભાઇ, હર્ષદભાઈ, તરુણાઈ, મનસુખભાઇ, ભરતભાઈ,
પ્રકાશભાઈ, અલ્પેશભાઇ તથા વિશ્વકર્મા સમાજ ના જ્ઞાતિબંધુઓ હાજર રહ્યા હતા અને સર્વાનુમતે જાહેર રજા ની માંગણી માટે નક્કી કરવામાં આવ્યું હતું આ મીટીંગ માં જ્ઞાતિ બંધુઓ નો સારો સાથ સહકાર રહ્યો હતો
માહિતી : સુનીલભાઈ ગજ્જર ( દેત્રૌજ )
==============================



