સૌથી જૂની સંસ્થા અખિલ ભારતીય જાગીડ બ્રામણ મહાસભા ની ચુંટણી માં " રાષ્ટ્રીય અધ્યક્ષ " પદ ઉપર વરિષ્ઠ સમાજ સેવી અને દાનવીર શ્રી નેમીચંદ જાગીડજી રાષ્ટ્રીય પ્રધાન પદ માટે નિર્વાચિત ઘોષણા કરવામાં આવી, શ્રી નેમીચંદ જાગીડજી મૂળ રાજસ્થાન ના નિવાસી છે અને હાલે ગાંધીધામ માં ધંધા અર્થે સ્થાઈ થયેલ છે. શ્રી નેમીચંદ જાગીડજી બીજી વખત પણ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ ઉપર નિયુક્તી કરવામાં આવી છે.
અખિલ ભારતીય જાગીડ બ્રામણ મહાસભા દેશ ની સૌથી જૂની સંસ્થા છે આ મહાસભા નું મુખ્ય કાર્યલય દિલ્લી ના ચાંદની ચોક માં આવેલ છે આ વર્ષ ના ઓક્ટોમ્બર મહિના માં દિલ્લી ના મુડકા માં મહાસભા ની નવી બિલ્ડિંગ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સંસ્થા ઘણા રાજ્યો માં આવેલી છે અને રાજસ્થાન ના મોટાભાગના જીલ્લા માં પોતાનું કાર્યલય પણ આવેલા છે
શ્રી વિશ્વકર્મા ન્યુઝ (SV NEWS) પરિવાર તરફથી શ્રી નેમીચંદ જાગીડજી ને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ ની ઢેર સારી શુભકામનાઓ
