ઉના માં સતત કાર્યરત શ્રી વિશ્વકર્મા સમાજ ના શિક્ષક

ઉના માં સતત કાર્યરત નવકાર એકેડેમી 

               ઉના તાલુકામાં સતત કાર્યરત નવકાર એકેડેમી ઉના દ્વારા આ કોરોના કાળ ના સમય માં બાળકોને સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જેના સંચાલક જલ્પેશ મોડાસિયા (ગજ્જર) સર  દ્વારા ખાસ બાળકો ને પ્રેરણા મળે અને બાળકો  શિક્ષણ થી વંચિત ના રહે એ માટે યુટ્યુબ માં વિડિયો  તૈયાર કરી ને અપલોડ કરવામાં આવ્યો છે "આશાએ...." 
             ઓનલાઈન શિક્ષણ થી બાળકોને બોર્ડ પરિક્ષાની તૈયારી પણ કરાવી રહ્યા છે જેમાં પ્રવીણ સર ચક્રવર્તી,દેવાંગ સર ઉપાધ્યાય અને જલ્પેશ સર મોડાસિયા(ગજ્જર) સાથે રહી ને સતત  બાળકોને શિક્ષણ સાથે જોડી રહ્યા છે

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું