પશ્ચિમ રેલવે વિભાગ તરફ થી મેઈલ એકસપ્રેસ ના પાયલટ નું સન્માન


રાજકોટ ડિવિઝન પશ્ચિમ રેલ્વે વિભાગ 70 મો સ્થાપના દિવસ ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ વિભાગ ના મેઇલ એક્સપ્રેસ ના પાયલટ " શ્રી મનોજ પી.ભાલારા " ને વર્ષ 2020-2021માં ઉત્કૃષ્ટ સેવા બદલ યોગ્યતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું
          આ પ્રમાણપત્ર માટે શ્રી મનોજ પી. ભાલારા ને તમામ સ્નેહીજનો, મિત્રો તરફ થી અભિનદન આપવામાં આવી રહ્યા છે.
       યોગ્યતા પ્રમાણપત્ર બદલ શ્રી વિશ્વકર્મા ન્યુઝ પરિવાર તરફ થી શ્રી મનોજ પી. ભાલારા ને ખુબ ખુબ અભિનંદન
માહિત : હરેશભાઈ ગજ્જર (અમદાવાદ)

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું