પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) દ્વારા ચલાવવામાં આવતા ફેસબુક લાઇવ પ્રોગ્રામ "નમસ્તે ડોક્ટર સાહેબ" ની ભવ્ય સફળતા જોઇને હવે ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે.
પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટિમના સક્રીય સભ્ય ડૉ. જય પંચાલ ના માર્ગદર્શન હેઠળ ફ્રી....મેડિકલ ચેકઅપ કેમ્પ નરોડા (અમદાવાદ) ખાતે કરવામાં આવી રહ્યો છે
=============================================
તારીખ:- 29/11/2020 (રવિવાર)
સમય:- સવારે 10 કલાકે
સ્થળ:- શાલીન સ્કૂલ, પાયલનગર સોસાયટી રોડ, નરોડા, અમદાવાદ.
=============================================
શુ તમે કમર, ગરદન, ઘુંટણ, મણકા/ગાદી ખસી જવાથી, હાથ,પગ, ખભા, કેન્સર, સ્નાયુ વગેરેના દુઃખાવાથી પરેશાન છો ? તો જરૂરથી આ ફ્રી મેડીકલ કેમ્પની મુલાકાત લઈ હાનિકારક પેઈનકીલર દવાઓ અને મોટા ઓપરેશન વિના આધુનિક મેડીકલ પદ્ધતિથી દુઃખાવાની સારવાર માટે સચોટ માર્ગદર્શન મેળવો
આ મેડીકલ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર સાહેબનો પરીચય
●ડૉ. જય પંચાલ (પેઈન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ M.B.B.S, D.N.B, P.G.D.P.M, F.I.P.M, F.E.S.D (India, UK, Germany, Romania)
તો આ ફ્રી..... મેડીકલ કેમ્પમાં નામ નોંધાવવા અને વધારે માહિતી મેળવવા નીચે આપેલા નંબર પર સંપર્ક કરો....
પંચાલ સુનિલભાઈ 6356016496
પંચાલ મયંકભાઈ 7567535176
પંચાલ શૈલેષભાઈ 9586808484
પંચાલ કેતનભાઈ 9725367056
પંચાલ હસમુખભાઈ 9978254767
પંચાલ હાર્દિકભાઈ 9723368656
માહિતી : શ્રી ધનજીભાઈ પંચાલ
