કોરોનાવોરીઅર્સ ડોક્ટર નો સન્માન કાર્યકમ
શ્રી જામનગર ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા તા. ૦૨ / ૧૧ / ૨૦૨૦
ના રોજ જામનગર તથા રાજકોટ ના કોરોનાવોરીઅર્સ ડોક્ટર નો સન્માન કાર્યકમ યોજવામાં
આવ્યો હતો. જેમાં શ્રી વિશ્વકર્મા સમાજ ( ગુર્જર સુથાર જ્ઞાતિ ) અગ્રણી અને સમાજ સભ્યો ની હાજરી માં કોરોનાવોરીઅર્સ
ડોક્ટરો નું સન્માન કરવામાં આવ્યું હતું
માહિતી : જીતેન્દ્રભાઈ ગજ્જર (અમદાવાદ)





























