સંત શ્રી દુલારામજી કુલરીયા રાજકીય પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર નું નિર્માણ સમાજ માટે ગર્વ ની વાત

 

                નરશી ઇન્ટરીયર ઇન્ફાસ્ટ્રકચર પ્રાઇવેટ લીમીટેડ મુંબઈ ના પરોપકારી અને સમાજ સેવી શ્રી ભવરનરશી પૂનમ કુલરીયા અને તેમના પિતાજી બ્રમલીન સંત શ્રી દુલારામજી કુલરીયા ના આશીર્વાદ થી પોતાની જન્મભૂમિ મુલવાસ સીલવા માં તેમના પિતાજી ના નામ ઉપર થી  સંત શ્રી દુલારામજી કુલરીયા રાજકીય પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર નું નિર્માણ કરી રહ્યા છે


            આ પ્રસંગ માં જોધપુર ના મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રસંગે નરશી જૂથ દ્વારા સેનેટાઈઝર અને માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું


              આ હોસ્પિટલ માં તમામ ઉપકરણો અને પાયા ના સંસાધનો સાથે હોસ્પિટલ  નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે
માહિતી : હરેશભાઈ ગજ્જર ( અમદાવાદ ) 

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું