શ્રી વિશ્વકર્મા સમાજ ના દેવિકાબેન જાદવાણીજી ની સુરત શહેર ના મંત્રી તરીકે ની નિમણુક

શ્રી વિશ્વકર્મા સમાજ ના દેવિકાબેન જાદવાણી ની સુરત શહેર ના મંત્રી તરીકે ની નિમણુક કરવામાં આવી


    દેવિકાબેન જાદવાણી ૧૯૯૫ થી ભારતીય જનતાપાર્ટી  સાથે જોડાયેલ છે અને ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી સુરત શહેર ના કોર્પોરેટર તરીકે ની સેવા પણ બજાવી હતી અને હાલ માં ગુજરાત પ્રદેશ ભારતીય જનતાપાર્ટી ના આદરણીય અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ તથા પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કરી સુરત મહાનગર ભાજપના મંત્રી તરીકે દેવિકાબેન  મુકુન્દભાઈ જાદવાણીની નિમણુક કરવામાં આવી છે

      દેવિકાબેન જાદવાણીજી ને  પ્રમુખ શ્રી, ઉપપ્રમુખશ્રી તથા મહામંત્રી શ્રી અને મંત્રી શ્રી ઓ તરફ થી અભિનદન પાઠવવામાં આવ્યા હતા

  શ્રી વિશ્વકર્મા ન્યુઝ પરિવાર 

તરફથી  દેવિકાબેન  મુકુન્દભાઈ જાદવાણી ને ખુબ ખુબ અભિનંદન

માહિતી  : હરેશભાઈ ગજ્જર ( અમદાવાદ )



==========================

1 ટિપ્પણીઓ

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું