ક્રિકેટ અન્ડર19 ના સીલેક્સન માં શ્રી વિશ્વકર્મા સમાજ ના યુવાન ની પસદગી




     હાલમાં  રાજસ્થાન ક્રિકેટ ટીમ માટે  અન્ડર19 નું સીલેક્સન યોજાયું જેમાં રાજસ્થાન ના ધનકોલી ના મહેન્દ્ર જાગીડ (સુથાર) ની અન્ડર19 માં સીલેક્સન   કરવામાં આવ્યું હતું
        મહેન્દ્ર જાગીડ (સુથાર) સારા એવા બેસ્ટમેન છે. ક્રિકેટ રમત માં સારા એવા રેકોડ પણ બનાવ્યા છે
મહેન્દ્ર જાગીડ ને સમાજ તથા સ્નેહીજનો અને મિત્રો તરફ થી શુભેચ્છાઓ આપવામાં આવી હતી

" SHREE VISHWAKARMA NEWS " તરફ થી   મહેન્દ્ર જાગીડ (સુથાર)  ને શુભેચ્છાઓ

માહિતી : હરેશભાઈ ગજ્જર (અમદાવાદ)

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું