શ્રી વિશ્વકર્મા સમાજ ના શ્રી સુંદર આચાર્યજી ને મુખ્યમંત્રી ગોલ્ડ મેડલ થી સન્માનિત


               સાઉથ ઇન્ડિયા માં આવેલ કર્ણાટકના મંગ્લોર તાલુકા બંદર પો.સ્ટેશન માં સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા શ્રી વિશ્વકર્મા સમાજ ના શ્રી સુંદર આચાર્યજી ને મુખ્યમંત્રી ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા
               શ્રી સુંદર આચાર્યજી ને મિત્ર વર્તુળ, સ્નેહીજનો તથા પોલીસ સ્ટાફ ના તમામ હોદેદારો તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
              શ્રી વિશ્વકર્મા ન્યુઝ પરિવાર તરફ થી શ્રી સુંદર આચાર્યજી ને ખુબ ખુબ અભિનદન

માહિતી : શ્રી હરેશભાઈ ગજ્જર ( અમદાવાદ )




ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું