શ્રી વિશ્વકર્મા સમાજ ના ધાર્મિક પંચાલ દ્વારા એક શ્રી વિશ્વકર્મા એક્ટિવિટી મંચ યુ-ટ્યુબ ચેનલ ચાલવામાં આવી રહી છે જેમાં શ્રી વિશ્વકર્મા સમાજ ના બાળકો ની એક્ટિવિટી દર્શાવવામાં આવે છે
શ્રી વિશ્વકર્મા એક્ટિવિટી મંચ દ્વારા હાલ માં એક પોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં શ્રી વિશ્વકર્મા એક્ટિવિટી મંચ યુ-ટ્યુબ ચેનલમાં ભાગ લીધેલ તમામ બાળકોને મેડલ અને સર્ટીફીકેટ આપી દરેક બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને જેમાં કુલ 51+ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.
શ્રી વિશ્વકર્મા એક્ટિવિટી મંચ દ્વારા જણાવામાં આવ્યું હતું કે આ રીતે જ તમે પણ તમારા બાળકોની આવી અવનવી એક્ટિવિટી મોકલાવી સહકાર આપશો.
તમારા બાળકોની આવી અવનવી એક્ટિવિટી મોકલવા માટે પોતાના મોબાઈલ નબર પણ જાહેર કરેલ છે
( પંચાલ વિષ્ણુભાઈ ડી. વિરમગામ (ચિઠોડા )
મો - 9909265662 )

