ગુજરાત રાજ્ય ખાનગી શિક્ષક સંઘ ના સંસ્થાપક શ્રી મનોજભાઈ સાવંત અને પ્રદેશ પ્રમુખ શ્રી સુનિલભાઈ રસાયલી(ક્ષત્રિય) સાથે ની ચર્ચા-વિચારણા ને અંતે દિવાળી ના શુભ દિવસે જલ્પેશ હરેશભાઈ મોડાસિયા (ગજ્જર) ને ગીર-સોમનાથ જિલ્લા ના Social Media, Incharge તરીકે નિયુક્ત કરવા મા આવી હતી
જલ્પેશ હરેશભાઈ મોડાસિયા (ગજ્જર) જે ઉનામાં નવકાર એકેડેમી કલાસીસ ચલાવે છે જલ્પેશ ગજ્જર ને ગુજરાત રાજ્ય ખાનગી શિક્ષક સંઘ ની કમિટી વતી તથા સમાજ તરફ થી ખૂબ ખુબ અભિનંદન પાઠવવા માં આવ્યા હતા
