આ ટ્રસ્ટમાં મૃત્યુ
સહાય યોજના અમલમાં છે. જેની વિગત નીચે મુજબ છે
સમસ્ત સુથાર સમાજના કોઈ પણ વ્યક્તિ જે ૧૮
થી ૭૦ વર્ષ સુધીની સભાસદ થઈ શકે છે. સભાસદ ફી ફક્ત એકજ વખત વય મુજબ ભરવાની છે.
સભાસદમાથી કોઈ પણ સભ્યનું અવસાન થાય ત્યારે બાકીના સભ્ય પાસેથી અવસાન પામેલ
વ્યક્તિ દીઠ રૂ.૧૦૦ લેવામાં આવે છે આવેલી રકમ માથી અમુક રકમ ટ્રસ્ટના વહીવટ ખર્ચ
માટે રાખીને બાકીની રકમ અવસાન પામેલ વ્યક્તિના વારસ ને ચૂકવવામાં આવે છે . જે પરત
લેવામાં આવતી નથી . આમ સમાજ માટે સેવાકીય કાર્ય ચાલે છે .
પી શ્રી પંચોલી સુથાર સમાજ સેવા ટ્રસ્ટ વતી
પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ કે.મિસ્ત્રી 9428610046
મેને.ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ કે. સુથાર 9016795952
સેક્રેટેરી શ્રી યોગેશ બી.પંચોલી 9427526527









