ઉના તાલુકાના માં સતત કાર્યરત નવકાર એકેડેમી ઉના દ્વારા શિક્ષણ સાથે સંસ્કાર ને સિદ્ધ કરવામાં આવી રહ્યું છે ત્યારે ઓનલાઈન શિક્ષણ મેળવતા નવકાર એકેડેમી ઉના ના બાળકો ના હાથે ખાસ એક સેવાકીય કાર્ય કરવામાં આવ્યું જેમાં દેલવાડા ગુપ્તપ્રયાગ વૃધ્ધશ્રામ માં તમામ વડીલો ને જમાડવામાં આવ્યા અને સાથે ભેટ પણ આપવામાં આવી ઉપરાંત કોરોના અંગે માર્ગદર્શન અને સેફ્ટી ના સાધનો પણ આપવામાં આવ્યા હતા...અને ખાસ મુલાકાત કરવામાં આવી હતી....જેમાં સંસ્થાના સંચાલકો પ્રવીણ સર ચક્રવર્તી,દેવાંગ સર ઉપાધ્યાય અને જલ્પેશ સર મોડાસિયા દ્વારા આ સેવાકીય કાર્ય ને વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવ્યું હતું....શિક્ષણ સાથે સંસ્કાર ....નવકાર એકેડેમી ઉના..
નવકાર એકેડેમી ઉના દ્વારા શિક્ષણ સાથે સંસ્કાર ને સિદ્ધ કરવામાં આવી રહ્યું છે
bySV NEWS
-
0