ભારતના રક્ષા મંત્રીશ્રી, માનનીય રાજનાથ સિંહજી ને શ્રી વિશ્વકર્મા સમાજ ના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું


        ભારતના સંરક્ષણ પ્રધાન, માનનીય શ્રી રાજનાથ સિંહથી દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને.  રમેશ પંચાલ સ્થાપક (વિશ્વકર્મા જીવન જ્યોતિ) પુષ્પેન્દ્રકુમાર પંચાલ (હેડ વિશ્વકર્મા જીવન જ્યોતિ), સુભાષ પંચાલ વિશ્વકર્મા, અભિનેતા દિવાકર વિશ્વકર્મા, આદરણીય મહેન્દ્ર વિશ્વકર્મા લખનઉ, શ્રી જ્ઞાનેદ્રકુમાર વિશ્વકર્માજી એ વિશ્વકર્મા સમાજ વિશે વાત કરી અને આવેદન પત્ર આપ્યું.


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું