શ્રી વિશ્વકર્મા સમાજ ના એવા આર્ટીસ્ટ ને જે દેશ થી દુર રહીને પણ દેશ ના લોકસંગીતને સારા એવા સુર આપે છે







                  મિત્રો ચાલો આજે મળીએ શ્રી વિશ્વકર્મા સમાજ ના એવા આર્ટીસ્ટ ને જે દેશ થી દુર રહીને પણ દેશ ના લોકસંગીતને સારા એવા સુર આપે છે 


હાલે કેન્યા માં વસતા વિપુલભાઇ ભાઈ નાગનેસીયા જે પ્રોફેનલ ડોક્ટર છે પણ સાથે સાથે સારા એવા ગાયક પણ છે અને તબલા અને કીબોર્ડ પણ સારું એવું વગાડે છે હાલમાં વિપુલભાઇ નાગનેસીયા યુટ્યુબ ચેનલ પર પોતાના ગીતો ના વિડીઓ અપલોડ કર્યા છે જેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું