શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ શુદ્ધ ઘી માંથી બનાવેલા અડદિયા
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ દ્વારા શિયાળાની શરૂઆતમાં રાહત દરે અડદિયા વિતરણની કામગીરી આ વર્ષે પણ શરૂ થઈ ગઈ છે. શુદ્ધ ઘી તથા ડ્રાયફૂટ સાથે બનાવેલા અડદિયા સમાજ ના લોકોને રાહત દરે વિતરણ કરવામાં આવશે. સર્વે ગુર્જર સુતાર જ્ઞાતિ વધુ માં વધુ લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી અને સંપર્ક માટે નીચે ફોન અને મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે.

