CA ફાઈનલ ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરીને પરિવાર અને ગુર્જર સુથાર જ્ઞાતિનું ગૌરવ વધાર્યું..!!


રાજકોટ માં રહેતા અને મુળ ગામ [મોરબી નારણકા] ના વતની રાજકોટ ખાતે શ્રી વુડન આટૅ કામના વ્યવસાય સાથે જોડાયેલા નીતીન ભાઈ કાન્તી ભાઈ વડગામા ના પુત્ર જૈનીશ નીતીન ભાઈ વડગામા ૨૩ વષૅ ની નાની ઉમર માં એ તાજેતરમાં જાહેર થયેલ CA ફાઈનલ ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરીને પરિવાર અને ગૃજ્જર સુથાર જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે. જૈનીશ નીતીન ભાઈ વડગામા ને "SV NEWS" તરફ થી ખુબ ખુબ અભિનંદન..

માહિતી ફોટોગ્રાફ : નિતિનભાઈ બદ્રકીયા, રાજકોટ

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું