છેલ્લા ૨૪ વર્ષથી શ્રી વિશ્વકર્મા સત્સંગ મંડળ સુરત દ્વારા યાત્રા પ્રવાસનું આયોજન કરતા આવ્યા છે તો આ વર્ષે પણ સમાજના સાથ અને સહકારથી 3 x 2 સીટીંગ બસનું આયોજન કરલ છે. તો વહેલાસર પોતાની સીટ બુક કરી અને ધર્મ પ્રચારમાં સાથ આપવા હાર્દિક આમંત્રણ છે.
યાત્રાના સ્થળ :- શ્રી વિશ્વકર્મા મંદિર (મુળસ્થાન-ઈલોરગઢ-વેરૂળ), શ્રી બાર જયોતિલીંગ શિવાયલ ૧૦૮ ફુટ ઉંચું, શ્રી ઘુષ્ણેશ્વર મહાદેવ (બારમું જયોતિલીંગ), વિશ્વકુંડ દર્શન, ભદ્વમારૂતિ (સુતેલા હનુમાન, ઈલોરાની ગુફા દર્શન, તિરૂપતી બાલાજી, શનીદેવ-શીંગણાપુર, સપ્તશૃંગી, (ચામુંડા માતાજી) નાશીક ગોદાવરી ઘાટ, ત્રંબકેશ્વર જયોતિલીંગ, સાપુતાર હિલસ્ટેશન, સુરત.
યાત્રા પ્રવાસમાં સવારે ચા, નાસ્તો, બપોરે સાદુ ભોજન, સાંજે હળવુ ભોજન


