મોરબી ખાતે થશે ભવ્ય ટુર્નામેન્ટ નું આયોજન..!!
વિશ્વકર્મા સ્પોર્ટ્સ ગ્રુપ મોરબી દ્વારા ફકત ગુર્જર સુતાર સમાજ માટે ૮મી ટેનીસ ટુર્નામેન્ટ નું આયોજન થવા જઈ રહ્યું છે જેનો પ્રારંભ તારીખ ૪,૧,૨૦૨૪ થી થશે. આ ટુર્નામેન્ટ મોરબી ના નેશનલ હાઇવે પર આવેલ નાગડાવાસ, મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે..
માહીતી : હરેશ ભાઈ ખારેચા, મોરબી


