રાજકોટ નો સમાજ હવે લેશે અડદિયા ની મજા..!!




શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દિવાન પરા ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે અડદિયા નું વિતરણ કરવાનું ચાલુ થયું છે. શિયાળા ની સીઝન માં તમામ જ્ઞાતિજનો રાહત દરે અડદિયા ની મજા લઇ શકે તે માટે ખાસ દર વર્ષે અડદિયા નું વેચાણ કરવામાં આવે છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું