૧૭, સપ્ટેમ્બર-૨૩ રવીવાર વિશ્વકર્મા પૂજાના દિવસે વિશ્વકર્મા મહાસભા -ગુજરાત પ્રદેશની પ્રદેશ કાર્યકરણીની મિટીંગ શ્રી મચ્છુ કઠીયા લુહાર સમાજવાડી,મનાલી હોલ,ગામ-ઉપલેટા,જીલ્લો રાજકોટ મધ્યે બોલાવવાના આયોજન માટે ઉપલેટા મધ્યે ઉપસ્થિત વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશના પ્રભારીશ્રી રમેશભાઇ વાઘેલા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી દુર્લભજીભાઇ મકવાણા, મહામંત્રીશ્રી કિશોરભાઇ રાઠોડ, ખજાનચીશ્રી મનહરલાલ પિત્રોડા, સંગઠનમંત્રીશ્રી કિશોરભાઇ મારૂ, શ્રી મચ્છુ કઠીયા લુહાર સમાજ ઉપલેટાના પ્રમુખશ્રી પ્રફુલભાઇ કારેલીયા, શ્રી સોરઠીયા લુહાર સમાજ ઉપલેટાના પ્રમુખશ્રી કિશોરભાઇ મકવાણા તથા કારોબારી સદસ્યો,હોદેદારો તેમજ સમાજીક આગેવાનો, આજ રોજ મળેલ અને પ્રદેશ કાર્યકરણીના આયોજન બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરેલ. આગામી પ્રદેશ કાર્યકરણીમાં વિશ્વકર્મા સમાજના રાષ્ટ્રીય આગેવાનો તેમજ પુરા ગુજરાતમાથી સમાજના આમંત્રીત આગેવાનો પધારશે અને જુદા જુદા સામાજીક ક્રાંતિના વિષય પરની ચર્ચામાં ભાગ લેશે.
સૌને અમારા ।।જય વિશ્વકર્મા।।
।। આવો આપ પણ સામાજીક ક્રાન્તીની આ વિકાસયાત્રામા જોડાવ ।।
बिना संगठन कोइ शक्ति नही ओर बिना शक्ति कोइ सुनता नही।आइए आप भी सामाजीक क्रांति की इस यात्रामे जुड जाइए।
રમેશભાઇ વાઘેલા- કચ્છ,ભુજ
પ્રભારીશ્રી-વિશ્વકર્મા મહાસભા ગુજરાત પ્રદેશ
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી - અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા
