પ્રાંતિજ 52 ગોળ પંચાલ સમાજ માજી પ્રમુખ ધનજીભાઈ પંચાલ 3 વર્ષ ની મારી કામગીરી જે આપની સમક્ષ મુકું છું સાબરકાંઠા પ્રગતિ મંડળ નાઓ દ્વારા આવેલ વિશ્વકર્મા રથ નુભવ્ય સ્વાગત પ્રાંતિજ બાવનગોર સમાજ તરફથી કર્યો અને પચાસ હજારથી વધુ પૈસા ભેગા કરીને આપેલ પ્રાંતિજ 52 ગોળ સમાજના નામાવલીના ચોપડા છપાવેલ ત્રણ ધામધૂમથી સમૂહલગ્ન કરાવેલ સલાલ ખાતે જીવનસાથી પસંદગી મેળો રાખેલ વિદ્યાર્થીઓની મફત ભણવાના ચોપડા કપાસ બોક્સ લંચ બોક્સ પેન પેન્સિલ રબર વિગેરે મફતમાં આપેલ પ્રાતીજ 52 ગોળ સમાજની ઓફિસમાં સ્ટાઈલો લખાવીને નવી બનાવેલ ખુરશીઓ મુકેલ પ્રાતીજ બાવાગોર સમાજના દરેક ગામ ની જાતે મુલાકાત લીધી દરેકના ઘરથી વાકેફ થયેલ પ્રાંતિજ બાવનગોર પંચાલ સમાજ તરફથી pride of વિશ્વકર્માનો એવોર્ડ આપેલ ,52 ગોળ પંચાલ સમાજમાં કમિટીમાં સ્ત્રીઓને સામેલ કરીબહેનોને આગળ આવવાની તક આપેલ છે બે વખત જાત્રા નુ આયોજન કરેલ જેમાં સૌરાષ્ટ્ર તેમજ ઇલોલ ગઢ નાસિક તબકેશ્વર સાપુતારા વિગેરે સ્થળોની મુલાકાત કરાવેલી સોમનાથ બનતી ધર્મશાળામાં યથા યોગ્ય દાન આપી પ્રાંતિજ બાવનગોર પંચાલ સમાજની તકતી લગાવેલ તેમજ મારા નેતૃત્વ હેઠળ મારી કમિટીએ મને સાથ સરકાર ઘણોઆપ્યો તેથી હું આ કામ કરી શક્યો મારા એકલા નું ગજુ નથી મારી કમિટીનો કારોબારીના સભ્યનો હું ઘણો આભારી છું ત્રણ વર્ષના સમયગાળામાં મેં મારું કાર્ય કરેલ જેનો મને આજ સુધી સંતોષ છે મારી કારોબારી ના સભ્યોએ પોતાના ખર્ચે સમાજમાંથી એક પણ પૈસાનો ખર્ચ કર્યા વગર પોતાના પૈસા વાપરી સમાજ પ્રત્યે કામ કરેલ કોઈ દિવસ ડીઝલ કે પેટ્રોલનો નાસ્તા જમણવારનો હિસાબ પણ સમાજમાં પડવા દીધેલ નથી દરેક સભ્યોએ જાતે ઉઠાવેલ છે અને દરેક વખતે સમાજમાં ઉઘરાણી વખતે સૌથી વધુ દાન મારા તરફથી મેં આપેલ છે કે જેથી સમાજ આગળ આવે આ રીતે સમાજની વફાદારીથી કામ કરશો તો દરેક સમાજ આગળ આવશે આ બધું એકતાથી બને છે એકલા હાથે કંઈ થતું નથી એકબીજાનો સાથ સહકાર અને સમાજ પ્રત્યે કામ કરવાની ભાવના દરેકે રાખવી જોઈએ સમાજ સેવાની ભાવના રાખવાથી હાલ મને અખિલ ભારતીય શિલ્પકાર મહાસભા નો નાયબ સચિવ ગુજરાત ખાતે તથા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ગુજરાતનો પ્રમુખ તથા અખિલ ગુજરાત સિંહસ્થ સેના અમદાવાદનો પ્રમુખ તથા સિનિયર સિટીઝન માધવ મંડળ નરોડા નો પ્રમુખ તથા સોનાસણ માનવસેવા ટ્રસ્ટ નો નાયબ પ્રમુખ બનાવેલ છે તમામ જગ્યાએથી મને સાથ સહકાર મળી રહે છે અને હું ઘણો ખુશ છું pride of વિશ્વકર્મા ફાઉન્ડેશન મારી વિચારસરણી મારા માર્ગદર્શન હેઠળ દિવસે દિવસે આગળ વધે છે અને પૂરા ગુજરાત તથા ભારતમાં તેની ઓળખાણ છે તેનું મને ગૌરવ છે વફાદારી થી કામ કરશો તો વિશ્વકર્મા દાદા પણ સાથ આપશે જય વિશ્વકર્મા
લી.
શ્રી ધનજીભાઈ પંચાલ (પ્રાઈડ ઓફ વિશ્વકર્મા ટીમ સ્થાપક)
