શ્રી વિશ્વકર્મા દેવાલય, કચ્છ ભુજ ના સહયોગ નગર ખાતે, શ્રી વિશ્વકર્મા દાદા નો પાટોત્સવ


તારીખ 11/2/2023 ને શનિવાર ના શુભ દીને, શ્રી વિશ્વકર્મા દેવાલય, કચ્છ ભુજ ના સહયોગ નગર ખાતે, શ્રી વિશ્વકર્મા દાદા નો પાટોત્સવ પ્રસંગે રાખવામાં આવેલ છે. આ પાટોત્સવ ના પ્રસંગે તમામ વિશ્વકર્મા વંશજો ને હાર્દીક આમંત્રણ પાઠવવામાં આવે છે. વધુ જણાવવા માં આવ્યુ છે કે આ રૂડા ધાર્મિક પ્રસંગે આપ સૌ ને સહ કુટુંબ સહીત સોભા માં અભિવૃદ્ધિ કરી પધારવા દરેક કાર્યકરો, સભ્યો, મંડળ ના હોદેદારો તરફ થી હાજર રહેવા નમ્ર વિનંતી છે. રૂડા પ્રસંગો સવારે 9 : 00 કલાકે મહેમાનો નું સ્વાગત , દાતા ઓનું સન્માન અને સ્થાપના, પુજા ,હવન તથા બપોરે 12 કલાકે સમુહ ભોજન પ્રસાદ સાંજે સમુહ આરતિ બાદ પુર્ણાહુતી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

   માહિતી અમારા સહયોગી શ્રી બીપનભાઈ સોલગામા (ભુજ) તરફ થી આપવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું