રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ દ્રારા તેજસ્વી વિદ્યાર્થીઓ, અનુદાન આપનાર દાતાશ્રીઓ, જ્ઞાતિનું નામ રોશન કરનાર વિશિષ્ટ પ્રતિભાવો નો સન્માન સમારોહ યોજાશે.

 ગુર્જર સુથાર વિદ્યાર્થીઓ- રાજકોટ માટે .....

શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ દ્રારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગુર્જર સુથાર સમાજ- રાજકોટ નાં તેજસ્વી વિદ્યાર્થીઓ, અનુદાન આપનાર દાતાશ્રીઓ, જ્ઞાતિનું નામ રોશન કરનાર વિશિષ્ટ પ્રતિભાવો નો સન્માન સમારોહ તા. 25.12.2022 રવિવાર (નાતાલ) નાં રોજ સાંજે યોજાશે......


ધોરણ:- 5 થી 9 મા 80% કે તેથી થી વધું...

ધોરણ:- 10 મા 70% કે તેથી વધું...

ધોરણ:- 11 અને 12 મા 60% કે તેથી વધું....

કૉલેજ નાં છેલ્લાં વર્ષ મા 60%  કે તેથી વધું માર્ક આવેલ હોઇ તેવો પોતાની માર્કસશીટ ની કોપી નામ, સરનામું, ફોન નંબર લખી કેળવણી મંડળ ની ઓફીસમા તા. 10.12.2022 સુધી મા આપી જવી....


આ ઉપરાંત વર્ષ 2022 મા

બોર્ડ કે યુનિવર્સિટી મા પ્રથમ આવેલ, .... C.A. ..P.hd. MBBS. કરેલ હોઇ.... સ્પોર્ટસ , સાયન્સ વગેરે મા સ્ટેટ કે નેશનલ લેવલે વિજેતા થયેલ... વગેરે એ પોતાની પ્રૂફ સાથેની વિગત ઓફીસમા જમા કરાવવા વિનંતિ.... કમિટી દ્રારા પસંદ થયેલાઓ નું વિશિષ્ટ પ્રતિભા તરીકે અલગ થી સન્માન કરવામાં આવશે....

વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ પ્રતિભાઓ કાયમી રાજકોટમા રહેતા હોય તેના માટે જ છે.


વધું વિગત માટે નટવરભાઈ ભારદિયા 9824511091 / કેળવણી મંડળ ની ઓફીસ 2462292 (સવારે 9:30 12:30, સાંજે 4 થી 7) નો સંપર્ક કરવો.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું